તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આણંદની ટૂંકી ગલીમાં સવારે દબાણો હટ્યાઃ સાંજે ઠેરના ઠેર

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5ઃ15 કલાકે - Divya Bhaskar
સાંજે 5ઃ15 કલાકે
  • શહેરમાં પાલિકાની ટીમ અને દબાણકારો વચ્ચે સંતાકૂકડીની રમત રમાય છે

આણંદ નગર પાલિકામાં વહિવટદારે દબાણકારોેને ત્રણ દિવસમાં દબાણો હટાવી લેવા નોટીસ આપી હતી. બુધવાર સવારે પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાનું કામ શરૂ થાય તે પહેલા જ ટૂંકી ગલીમાં બેસદા પથારાવાળા અને દુકાનદારોએ દબાણો દૂર કરી દીધા હતા. જોકે, બપોર બાદ પાલિકાની ટીમ જતી રહેતા પુનઃ લારીઓ અન પથારાવાળા ગોઠવાઇ ગયા હતા.

સવારે 11ઃ55 કલાકે
સવારે 11ઃ55 કલાકે
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો