તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સોજીત્રામાં માસ્ક પહેર્યા વિના લટાર મારતાં 5 ઝડપાયા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવીડ-19નાં મહામારીને લઈને માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવાનું જાહેરનામંુ અમલમાં હોવા છતાં સોજીત્રા બસ સ્ટેન્ડ પાસે ઓસામા વ્હોરા, ઈદ્રીશભાઈ, વલીમહમંદ, મહમંદભાઈ, માહીરભાઈએ માસ્ક નહી પહેરી જાહેરનામાન ભંગ બદલ વ્યક્તિ દીઠ રૂા.1 હજાર રુપિયા માસ્ક નહી પહેર્યાનો દંડ ભરવાનું કહેતા પાંચેય શખ્સોને અમે દંડ નહી ભરીએ તમારાથી થાય તે કરી લેજાે તેમ કહી દંડ નહી ભરતા સોજીત્રા પોલીસે પાંચેય જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો