તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરોમાં અન્નકુટ:નૂતન વર્ષના વધામણાની તૈયારીઓ, ભાથીજી મંદિરોમાં સાંજ રાવણાના કાર્યક્રમ યોજાશે

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-નડીઆદ સહિત જિલ્લામાં નવા વર્ષની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ડાકોર,વડતાલ અનેબોચાસણ ખાતે નવાવર્ષે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે.જેના દર્શન માટે સમગ્ર ગુજરાત અને બહારના રાજયમાંથી મોટીસંખ્યા શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે.તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ અન્નુકટોત્સ તૈયારીઓ ચાલી રહી છે.

ખેડા જિલ્લાના ડાકોર,વડતાલ અને નડીઆદ સંતરામ મંદિરમાં મોટીસંખ્યામાં લોકો દર્શનાર્થે મોટીસંખ્યા આવે છે.વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે.તેમજ ફાગવેલ ભાથીજી મંદિર સહિત ચરોતરના વિવિધ ભાથીજી મંદિરોમાં સાંજ રાવણાના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરવર્ષે નૂતન વર્ષે વિવિધ સંસ્થા દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવા માટેના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ હતું. ચાલુવર્ષે કોરોના પગલે અભિવાદન કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.જયારે નવાવર્ષના વધામણા માટે મંદિરો ફુલો અને તોરણથી સજાજવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો