ઠંડીનો ચમકારો:ચરોતરમાં ઠંડીનો પારો 2.5 ડિગ્રી સુધી ગગડ્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ ખેડા જિલ્લમાં વિતેલા 24 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. એકાએક જ દિવસના લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થતાં ચરોતર વાસીઓને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. શુક્રવારે સવારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી જોવા મળ્યું હતું. આગામી સપ્તાહમાં ઠંડીનો પારો નીચો જતાં ઠંડીનું જોર વધશે.

અન્ય સમાચારો પણ છે...