તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મ ચકાસણી:આણંદ પાલિકામા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ થયા ,આણંદ પાલિકામ 37 ફોર્મ રદ થયા

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના વોર્ડ-8 ના નેહલ પટેલ અને મમતા પટેલ વોર્ડમાં બિન હરીફ થયા

આણંદ નગરપાલિકા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત જીલ્લાભરની સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.16 ફેબ્રુઆરીએ ચકાસણી પુર્ણ કરવામાં આવશે. અને ચકાસણી બાદ કેટલા ઉમેદવારી પત્રો રદ થયા અને કેટલા માન્ય રહ્યા તે જાણી શકાશે.

આણંદ નગરપાલિકાના ચુંટણીના ઉમેદવારી પત્રોને લઈને સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે આજે ઉમેદવારોની હાજરીમાં ચુંટણી અધિકારી જે. સી. દલાલ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. અને તેમાં કેટલાક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં કેટલીક ખામીઓ મળતા ફોર્મ રદ થયા છે.

આણંદ નગરપાલિકાના વોર્ડ 8માં ભાજપના 2 ઉમેદવાર થયા બીન હરીફ થતા ભાજપ છાવણમાં હરખનો માહોલ હતો. ભાજપના બે મહિલા ઉમેદવારો સામે કોઈ જ હરીફ ઉમેદવાર ન રહેતા ભાજપના વોર્ડ_8ના નેહલ પટેલ અને મમતા પટેલ વોર્ડમાં બિન હરીફ થયા છે. મહત્વનું છે કે આંણદ નગરપાલીકાના 37 ફોર્મ થયા રદ.

ઉમેદવારી ફોર્મમાં કેટલીક ક્ષતી અને નિયમોનું ઉલ્લંઘન સામે આવતા ફોર્મ કરાયુ રદ થયું હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો