તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભારણા 2020: ચકચારી ઘટના:આણંદ જિલ્લામાં કોરોના વચ્ચે પણ ક્રાઇમ રેટ યથાવત રહ્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોજીત્રા પાસેની કોનાલમાં મજૂરો ભરેલો ટેમ્પો ખાબકતા 5ના મોત

આણંદની બંઘન બેંકમાં બંદૂકની અણીએ 88 લાખની લૂંટ
આણંદ શહેરના 100 ફૂટ રોડ પાસે આવેલી વહેલી સવારે બંધન બેંકમાં ધોળા દિવસે ત્રણ લૂંટારૂઓએ બેંકમાં લૂંટ ચલાવી રૂા.88 લાખ લઈને છું થઈ ગયાં હતાં. લૂંટ કર્યા બાદ લૂંટારૂઓએ બેંકના ચાર કર્મચારીઆેને બેંકની વોલ્ટરૂમમાં પૂરી દીધા હતાં.આ ઘટના જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો તાત્કાલિત ઘટના સ્થળે પોંહચી કાર્યવાહી હાથ ધરી હતી

વિદ્યાનગરમાં બોગસ માર્કશિટ બનાવવાનું કૌભાંડ પકડાયું
વિદ્યાનગર-બાકરોલ રોડ પરથી સરદાર પટેલ યુનિવર્સિટી સહિત ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતર રાજ્ય કૌભાંડ પકડાયું હતું. જેમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી.જેમાં વડોદરાના બે શખ્સો સહિત ચાર ઝડપાતાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો