તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લાની 6 નગરપાલિકાની અને એક નગરપાલિકાના વોર્ડ 1 પેટા ચૂંટણી માટે કુલ 213 બેઠકો 6 દિવસમાં કુલ 782 ઉમેવદારી પત્રો ભરાયા છે. જેમાં આણંદ નગરપાલિકા સૌથી વધુ 193 ઉમેદવારી પત્રો ભરાયા છે.જેમાં છેલ્લા દિવસે 111 ઉમેદવારી પત્રો ભરાયા છે.કોંગ્રેસ દ્વારા 59 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. અન્ય પક્ષો દ્વારા 42 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે.
આણંદ પાલિકામાં 111, ઉમરેઠમાં 18, બોરસદમાં 44,પેટલાદમાં 58, સોજીત્રામાં 7 અને ખંભાત નગર પાલિકામાં 120 ઉમેદવારી પત્રો ભર્યા છે. જયારે 8 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે 6 દિવસમાં 717 ઉમેદવારી પત્રો ભર્યા છે. શનિવારે તાલુકા પંચાયતમમાં પેટલાદ47, આંકલાવ 43, તારાપુરમાં 17 , ઉમરેઠમાં 28, બોરસદમાં 39, સોજીત્રામાં 21, આણંદમાં 79 અને ખંભાતમાં 70 ઉમેદવારી પત્રો મળ કુલ 344 ઉમેદવારી પત્રો ભર્યા છે. આણંદ જિલ્લા પંચાયતની 42 બેઠકો શનિવારે 99 ઉમેદવારી પત્રો ભર્યા છે. જયારે અત્યાર સુધીમાં કુલ 179 ઉમેદવારી પત્રો ભર્યા છે.
ઉમરેઠ પાલિકામાં 7 વોર્ડ ની 28 બેઠકો ઉપર કુલ 76 ફોર્મ ડમી સાથે ભરાયા હતા જેમા વોર્ડ ન 1 માં 12 ફોર્મ ,વોર્ડ ન 2 માં 13 ફોર્મ, વોર્ડ નં 3 માં 11 ફોર્મ ,વોર્ડ નં 4 માં 13 ફોર્મ ,વોર્દ નં 5 માં 9 ફોર્મ ,વોર્ડ નં 6 માં 8 તથા વોર્ડ નં 7 માં 10 ફોર્મ ભરાયા હતા
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.