તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગેરકાયદે રેતીની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઇ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જુદી જુદી ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં વાહનચેકીંગ સહિતની કામગીરી હાથધરવામાં આવી છે. બુધવાર મોડીરાત્રે પણ ચિખોદરા ચોકડી પાસે શંકાસ્પદ વાહનને અટકાવીને તલાસી લેવામાં આવી રહી હતી. તે દરમિયાને એક ટ્રકની તલાસી લેતા તેમાં ઓવરલોડ રેતી ભરેલી હતી.તેમજ રોયલ્ટી પાસ પણ ન હતો.જેથી ટ્રક ડિટેઇન કરીને ખાણખનીજ કચેરીમાં મુકી દેવામાં આવી છે.તેમજ ટ્રક માલિકને નોટીસ પાઠવીને દંડ વસુલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...