તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:પેટલાદ તાલુકા ભરમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે સેવાઓ અપાઈ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંક્રમણમાં વહેલું નિદાન વહેલી સારવારની સતર્કતા અને ઈમ્યુનિટી વધારવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા પેટલાદ શહેર સહિત તાલુકાભરમાં કોરોના વિશે લોકોને માર્ગદર્શન અને આરોગ્યનું નિદાન સ્થળ પર જ આપે છે. જેનું સુપરવિઝન પેટલાદ તાલુકા હેલ્થ ઓફિસર હેમસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડૉ. નિશાબેન અને નિમિષાબેન દ્વારા RBSKની ટીમોને સાથે લઈ શહેર સહિત તાલુકાના જુદા-જુદા વિસ્તારો અને ગામોમાં જઈ રોજની ૩૦૦-૩૦૦ OPD ચલાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...