કોરોનાવાઈરસ:ખંભોળજમાં અંગે સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન અપાયું

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભોળજ ખાતે  આર્યુવૈદિક દવાખાને કોરોના વાઇરસ સામે નાગરિકોને રક્ષણ મળે તે આણંદના  સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓઅ વેશ્વિક મહામારી કોરોના વાઈરસથી સાવચેતી રાખી કોરોના હરાવો દેશ બચાવોનાની સમજણ આપી હતી. અને કોરોના સંક્રમણ થી બચી રહેવા ઘર માંજ રહેવા અને બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નેજ નીકળવું, મોબાઈલ ફોનમાં  આરોગ્યસેતુ એપ અંગે સમજણ આપી હતી.આ પ્રસંગે જિલ્લા  અગ્રણી મહેશ ભાઈ પટેલ , ગિરર્વતસિંહ રાઊલજી પુર્વ જીલા પંચાયત સભ્ય ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...