તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સી ડી એસ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારોના કુટુંબોને અનાજની કીટનું વિતરણ કરાયું

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલ કોરોના મહામારીની બીજી લહેરના પગલે આમ જનતા આર્થિક ભીંસનો સામનો કરી રહેલ ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આદરેલા સેવા યજ્ઞમાં આગળ આવી સતત આંઠમી વાર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૫૦૦ કુટુંબોને ચોખા,દાળ, ઘઊ, મોરસ, મીઠું, તેલ,કપડા ધોવાનો પાવડર અને નાહવાનો સાબુ જેવી પાયાની જીવન જરૂરિયાતની સામગ્રી યુક્ત કીટ તૈયાર કરાવી અને તેનું વિતરણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું. કુટુંબ દીઠ પંદર દિવસ ચાલી શકે તેવી બે કીટ દર પંદર દિવસે વહેંચી સંસ્થા સંસ્થા દ્વારા કુલ ૮૦૦૦ કીટનું વિતરણ આ બે માસ દરમિયાન કરેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો