તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીતા જયંતિની ઉજવણી:બાકરોલમાં ગીતા જયંતિની ઉજવણી કરાઇ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ૨૮/૧૨/૨૦૨0ના રોજ “ગીતા જયંતિ”ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો.દિપ્તીબેન ત્રિવેદી અને કાર્યક્ર્મના કો-ઓર્ડિનેટર પ્રાધ્યાપિકા સ્નેહલબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મ પ્રવર્તમાન પરિસ્થિતી કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખી ઓનલાઈન એપ્લીકેશન CISCO-WEBEX ના માધ્યમ ધ્વારા રાખવામા આવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો