તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Getting Married At An Older Age Increases The Chances Of Getting Breast Cancer By 60 Per Cent, Says Shailesh Shah, A Cancer Expert From Anand ....

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર અંગે જાણકારી:મોટી ઉંમરે લગ્ન થવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા 60 ટકા વધી જાય છે, આણંદના કેન્સર નિષ્ણાંત શૈલેષ શાહ કહે છે ....

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી 35 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધવા પામ્યું છે.જેના મુખ્ય કારણ સ્ત્રીઓના મોટી ઉંમેર લગ્ન થવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શકયતા 60 ટકા જેટલી વધી જાય છે. અગાઉ 50 થી ઉપરની ઉંમર ધરાવતી સ્ત્રીઓ બ્રેસ્ટ થતું હતું. પરંતુ છેલ્લા કેટલાં સમયથી સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે.જે ચિંતાનો વિષય છે.તેમ આણંદના કેન્સર નિષ્ણાંત ડૉ શૈલેષ શાહે જણાવ્યું છે.

વધુમાં શૈલેષ શાહે જણાવ્યું હતું કે સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધવા પાછળના મુખ્ય કારણમાં એક કારણ એ છે કે, મોટી ઉંમરે લગ્ન થવાથી સ્તનપાન પ્રક્રિયા વહેલી થતી નથી.તેમજ કેટલીંક સ્ત્રીઓ બાળકને જન્મ આપ્યા બાદ સ્તનપાન કરાવતી નથી. તેમજ ખાણીપીણી બદલાઇ હોવાથી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનો વધારો નોંધાયો છે. અગાઉ 18 થી 25 વર્ષની ઉંમરે સ્ત્રીઓના લગ્ન થઇ જતાં હતા.તેમજ બાળકોને એક વર્ષ સુધી સ્તનપાન કરાવતી હતી. જેથી બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો