તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ગાડા ગામે પ્રેમિકાને ઘરે લાવવા પત્નીને માર માર્યો

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિણીતાની પતિ સહિત બે સામે ફરિયાદ

સોજીત્રાના ગાડા ગામે ટેકરાવાળા ફળિયામાં રહેતી પરિણીતા ગંગાબેન સોલંકીના લગ્ન થોડા સમય પહેલા ભરતભાઈ સોલંકી સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. પરંતુ છેલ્લા દોઢ વર્ષ અગાઉ તેઓના પતી ભરતભાઈને શોભનાબેન તળપદા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

જેથી ભરતભાઈ સોલંકી શોભનાબેન તળપદાને લઈને ઘર છોડીને જતા રહ્યા હતા. બાદમાં અવાર-નવાર પોતાની પત્ની ગંગાબેનને ફોન કરી તેમજ ઘરે આવી મારુ ઘર ખાલી કરી દે મારે શોભનાને ઘરે લાવવાની છે. તેમ કહી ગડદાપાટુનો માર મારી પ્રેમિકા શોભના સાથે મળી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. જે અંગે ગંગાબેન સોલંકીઅે સોજિત્રા પોલીસ મથકે પતિ સહિત બે ઈસમો વિરૂદ્વ ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો