તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • From April 1, The Outstanding Tax Will Be Collected Along With The Notice Fee, An Income Of Rs 16 Lakh To The Municipality During The Holiday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પહેલી એપ્રિલથી નોટિસ ફી સાથે બાકી વેરો વસુલાશે, રજામાંં પાલિકાને16 લાખની આવક

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડીંગ હોવાથી વેરા વસુલાતની કામગીરી વધુ તેજ બનાવી દીધી છે. ત્યારે રૂ. 10 કરોડ જેટલી બાકી પડતી વસુલાત માટે પાલિકાએ બે હજાર ઉપરાંત બાકીદારોને મોબાઇલ મેસેજ મોકલી વેરો ભરપાઈ કરી દેવા સુચનાઓ આપી હતી. જેના પગલે બે દિવસ સધી જાહેર રજા હોવા છતાં ટેકસ વિભાગની ઓફીસ ખુલ્લી રખાતા મોટી સંખ્યામાં બાકીદારો ઉમટી પડતા 16 લાખ જેટલી વેરાની આવક થઈ હતી.જો કે પહેલી એપ્રિલથી નોટિસ ફી સાથે બાકી પડતો વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આણંદ પાલિકાએ માર્ચ એન્ડીંગ હોઈ મિલ્કતવેરો ભરપાઈ નહીં કરતા મિલ્કત ધારકોની બાકી વેરાની વસુલાત માટે સીલ કરવામાં આવી રહેલ છે. તેમજ માગણા બિલમાં લખાવવામાં આવેલા મોબાઇલ નંબર પર બાકી પડતો વેરો ભરપાઈ કરવા મેસેજ મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો