સહાય:દુર્ગા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ભોજન વિતરણ કરવામાં આવ્યું

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સ્થિત દુર્ગા ફાઉન્ડેશ દ્વારા તાજેતરમાં આણંદ શહેર સહિત આસ-પાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદોને નિ: શૂલ્ક ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ગા ફાઉન્ડેશનના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. 

અન્ય સમાચારો પણ છે...