તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વિદ્યાનગરમાં જમીનની અદાવતમાં પશુપાલક પર ચાર રાઉન્ડ ગોળીબાર

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિદ્યાનગરની જનતા ચોકડી પાસે 4 રાઉન્ડ ગોળીબાર વિદ્યાનગરની જનતા ચોકડી પાસે જમીન અને લેતી દેતીના મામલે આધેડવયના પશુપાલક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરાયો છે. પહેલા બે રાઉન્ડ હવામાં ગોળીબાર આધેડવયની વ્યક્તિ પર કરાતાં તેના કમર અને પગમાં ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં.જો કે, મોટરકારમાં આવેલા ચારેય શખ્સો ગોળીબાર કરીને ભાગી છુટવામાં સફળ નીવડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો