તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખંભાતના વટાદરામાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે15,320નો મુદ્દમાલ જપ્ત કર્યો

આણંદ જિલ્લામાં જુગારની બદીને ડામવા પામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખંભાતના વટાદરા ગામની અણીયાપુરા સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યાં હોવાની બાતમી ખંભાત ગ્રામ્ય પોલીસને મળતાંની સાથે પોલીસે તે જગ્યાએ છાપો મારી જુગાર રમતાં 4 ખેલીઓને રંગે હાથ ઝડપી પાડી તેઓની સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોધીં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત ગ્રામ્ય પોલીસે મળેલી બાતમીના આધારે વટાદરા ગામની અણીયાપુરા સીમમાં છાપો મારી જુગાર રમી રહેલા રાવજીભાઈ ઠાકોર, અરવિંદભાઈ સોલંકી, સંજયભાઈ મકવાણા અને રાજુભાઈ ડોડીયા સહિત ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને રોકડ રૂા.15,320ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો