તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણીલક્ષી ટ્રેનીંગ:પાલિકાની ચુંટણીમાં પ્રથમ વખત પ્રોફેસરો ફરજ બજાવશે

આણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચુંટણીલક્ષી ટ્રેનીંગ આપવામાં આવશે

આણંદ જીલ્લા ચુંટણી વિભાગના સુત્રોએ જણાવેલ કે આગામી 28 નાં રોજ આણંદ નગર પાલિકાની ચુંટણીઓ માટે પ઼ાથમિક, માધ્યમિક શાળાઓ સહતિ એસ.પી.યુનિ.સંલગ્ન વિવિધ કોલેજોમાંથી પ્રોફેસર, અધ્યાપકો, સરકારી કચેરીઓના કર્મચારીઓ મતદાન મથકોએ ફરજ બજાવશે. આથી તંત્ર દ્વારા બુધવારે સ્ટાફ ફાળવણી કરવામાં આવી,

જેમાં 220 પ્રિસાઈડીંગ, 440 પીલિંગ સ્ટાફ, 50 ટકા પટ્ટાવાળા, 237 ઝોન ઓફીસર, 23 રૂટ ઓફીસર, 23 સુપરવાઇઝર, 14 માસ્ટર ટ્રેનર સહિત અન્ય સ્ટાફ કુલ 1100ની ફાળવણી કરી દીધી હતી. જો કે તમામને સમયસર ઉપસ્થિત રહેવા જરૂરી સુચનાઓ પણ આપી હતી. સૌ પ્રથમ વખત આણંદ નગર પાલિકાની ચુંટણીમાં શાળાઓના શિક્ષકો, અધ્યાપકો સહિત સરકારી કચેરીઓના કર્મચારીઓ ફરજ બજાવશે. આગામી 6 ફેબુ્રઆરીએ આણંદ એમ.બી પટેલ સાયન્સ કોલેજ અને તા.18 નાં રોજ આણંદ ટાઉન હોલ ખાતે ચુંટણીલક્ષી તાલીમ પણ આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો