તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સંતોષપુરામાંથી જુગાર રમતાં પાંચ પકડાયા

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પેટલાદપોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે તેમણે પંડોળી ગામની સંતોષપુરા સીમમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઝાડ નીચે ટોળે વળી જુગાર રમી રહેલા ઈદ્રીશ મલેક, અશોક પઢીયાર, કનુ જીવા સોંલકી, પ્રભાત શના સોલંકી અને રાયસંગ મોહન સોલંકી (ત્રણેય રહે. પંડોળી)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પરથી રૂપિયા 430 તથા અંગજડતી કરી રૂપિયા 15 હજાર કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો