કોરોનાનો કહેર:આણંદ જિલ્લાના પાંચ તાલુકા કન્ટેન્ટમેન્ટ ઝોન

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,તથા ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટની કલમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ આણંદ ન.પા.હદ વિસ્તારમાં આવતાં કુલ-39 મકાનનો વિસ્તારો, કરમસદ ન.પા. હદ વિસ્તારમાં આવેલા કુલ-3 મકાનનો, જ્યારે આણંદ તાલુકાના હાડગુડ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા કુલ-2 મકાનો,જીટોડીયા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલાકુલ-6 મકાનનો, વડોદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-1 મકાનનો,ગોપાલપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-1 મકાનનો, ખંભાત ન.પા હદ વિસ્તારમાં આવેલા કુલ-183 મકાનનો, જલુંધા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-12 મકાનનો, ઉમરેઠ ન.પા વિસ્તારમાં આવેલા વહોરવાડના કુલ-32 મકાનનો, હમીદપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-51 મકાનનો,આંકલાવ તાલુકા બામણગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-4 મકાનનો, તેમજ તારાપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા કુલ-27 મકાનનો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...