તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઉમરેઠના ટાઉનહોલમાં આગથી વેસ્ટ બળીને ખાખ, પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરેઠ શહેરના સ્ટેશન વિસ્તારમાં પાલિકા હસ્તકના ટાઉનહોલમાં પ્લાસ્ટિક અને પેપર વેસ્ટ ભરેલા રૂમમાં શોર્ટ શર્કીટ કે અન્ય કોઇ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે વેસ્ટ બળીને ખાસ થઇ ગયો હતો.ઉમરેઠ ટાઉનહોલમાં એક રૂમમાં સવારના અરસામંા આગ લાગતા ધુમાડા ગોટા બહાર નીકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.તેઓ નગરપાલિકામાં જણ કરતાં ફાયરવિભાગની ટીમ ફાયરફાયઇટર સાથે દોડી આવી હતી જો કે પ્લાસ્ટીક અને પેપર વેસ્ટમાં આગ લાગી હતી.ઉમરેઠ ફાયરબ્રિગડેની ટીમે પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી.ટાઉનહોલના કર્મચારીઓ જણાવ્યું હતું કે આગમાં માત્ર પ્લાસ્ટીક અને પેપર વેસ્ટ બળી ગયું છે. અન્ય કોઇ મોટુ નુકશાન થયું નથી,પરંતુ આગ લાગવાથી ટાઉનહોલની છત ગરમ થઇ જતાં પોપડા ઉખડીને પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો