તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીનો જન્મદર નીચો:આણંદ જિલ્લામાં પુરુષ કરતાં સ્ત્રી જન્મદર 9.05 % ઓછો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક સમાજ માટે લાલબતી સમાન

રાજયના સૌથી શિક્ષિત ગણતા આણંદ જિલ્લામાં સ્ત્રીભ્રુણ હત્યાના બનાવો સહિત બાળકી પ્રત્યે રખાતા ભેદભાવને કારણે આજે પુરૂષ કરતાં સ્ત્રીનો જન્મદર નીચો જોવા મળી રહ્યો છે. જે આગામી પેઢી માટે લાલબતી સમાન બની રહેશે. સમાજ રચનાવેર વીખેર કરી નાખશે.જે દરેક સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

હાલમાં 2021ની વસ્તી ગણતરી કોરોના કારણે અટકી ગયું છે.ત્યારે 2020માં દરેક જિલ્લામાં આપવામાં આવેલા જન્મના પ્રમાણપત્રના આધારે નજર કરી તો આણંદ જિલ્લામાં 8 તાલુકામાં 18752 પુરૂષોનો જન્મ અને 16964 સ્ત્રીઓનો જન્મ થયો છે.આમ દર 1000 પુરૂષ સ્ત્રીનો જન્મ દર માત્ર 905 નોંધાયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...