વિવાદ:રામપુરામાં પિતા- પુત્રને માર માર્યો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવના રામપુરામાં રમેશભાઈ સામંતભાઈ પરમાર ઉ.વ.50 પોતાના પરિવાર સાથે રહે છે. આજે સવારે આઠ વાગે પંચાયતની પાઈપ તુટી જતા પાણી બહાર નીકળતું હતું. જેથી પાડોશમાં રહેતા હર્ષદ સોમાભાઈ પરમાર તેમના ઘર આગળ પાળી બાંધતા હતા. જેથી રમેશભાઈ પાળી બાંધવાની ના પાડી એટલે હર્ષદ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો બોલી ધારીયું લઈ રમેશભાઈના કાન પાસે પુઠ્ઠુ માર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...