તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજય સરકારે કોઈ છુટછાટ નહીં આપતા 15 ફેબ્રુઆરી એટલે કે આજથી વાહનોમાં ફાસ્ટટેગ લગાવવો પડશે.જો વાહનોમાં ફાસ્ટટેગ નહીં હોય તો ટોલ નાકાથી પસાર થતાં વાહન માલિકોએ ડબલ ટેકસ અથવા દંડ ભરવો પડશે.જો કે સોમવારથી અમલ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું અમદાવાદ -વડોદરા નેશનલ હાઈવે નં 8 પર આવેલ વાસદ ટોલનાકા સુત્રોએ જણાવ્યુ હતુ.
ફાસ્ટટેગ એક પ્રકારનો ટેગ અથવા સ્ટિકર હોય છે.તે વાહનોમાં વિન્ડસ્કીન પર ચોંટાડવામાં આવે છે.ફાસ્ટટેગ રેડિયો ફિકવન્સી આઈડેન્ટિફિકેશન અથવા RFID ટેકનિકથી કામ કરે છે.રાજય સરકારે કોઈ છુટછાટ નહીં આપતા 15 ફેબ્રુઆરી એટલે કે આજથી વાહનોમાં ફાસ્ટટેગ લગાવવો પડશે.વાસદ ટીલનાકા પરથી કેશ બારી બંધ કરી દેવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.