કમોસમી વરસાદ:તારાપુર એપીએમસીમાં ડાંગરને બચાવવા ખેડૂતોની મથામણ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરૂવાર સાંજ સમયે વાતાવરણ પલટાતાં છાંટા વરસ્યાં હતાં.જેનાકારણે તારાપુર એપીએમસીમાં ડાંગરનો માલ લઈને આવેલા ખેડૂતો ડાંગર પલળે નહી તે માટે કંતાન ઢાંકવા માટે ભાગ દોડ કરી રહ્યાં હતાં. તો બીજી બાજુ ખેતરોમાં પણ ડાંગર અને પુળ‌ીયા બચાવવા માટે ખેડૂતો ખેતરમાં પોહોંચી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...