તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મીઓને તાલીમ અપાશે, 900 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ નગરપાલિકાના ચૂંટણીનો જંગ શરૂ થઇ ગયો છે.ત્યારે 28મી ફેબ્રુઆરી યોજાનાર હોય બુથ મથકો પર 900 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. ત્યારે આગામી 19મીએ ઇવીએમ લક્ષી ચૂંટણી લક્ષી બીજા તબક્કાની તાલીમ અપાનાર છે. જો કે ચૂંટણી વિભાગ દ્વારા આખરી ઓપ આપી દેવાયો હતો.

આગામી 28મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે.ત્યારે શહેરમાં 199 જેટલા બુથમથકો પર 900 જેટલા કોલેજના પ્રોફેસર,શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે.જેઓને 19મી ફેબ્રુઆરી ટાઉનહોલ ખાતે બીજા તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવેલ કે મતદાન મથકોના ઇવીએમ કેવી રીતે ચલાવવું સહિત નિદર્શન વગેરે બાબતની તાલીમ આપવામાં આવનાર છે. જેની અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો