તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુ. યોજાનાર છે. ત્યારે ચુંટણી વિભાગ દ્વારા ચુંટણી લક્ષી કામગીલીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે 450 કર્મચારીઓને ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવનાર છે. સુત્રોએ જણાવેલ કે આણંદ પાલિકાની ચુંટણીમાં કુલ 1,76,069 મતદારો મતદાન કરશે.આથી આણંદ પાલિકાના કુલ 13 વોર્ડમાં 199 મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે.જેમાં વોર્ડ 1 માં 14,વોર્ડ 2 માં 13,વોર્ડ 3 માં 15,વોર્ડ 4માં 12,વોર્ડ 5માં 15 સહીત વોર્ડ 13માં 17 મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી દીધેલ છે.
શહેરમાં પુરૂષ મતદારો કુલ89302 અને સ્ત્રી મતદારો 86764 નોંધાયા છે.ચુંટણી વિભાગ દ્વાર કોરોના મહામારી વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવીવ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે.શનિવારે આણંદ એમબીપટેલ સાયન્સ કોલેજમાં ચુંટણીમાં ફરજ બજાવનાર 450 સ્ટાફગણને ચુંટણીલક્ષી તાલીમ અપાશે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.