તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેંચણી:RSS દ્વારા આયુર્વેદકિ ઉકળાનું વિતરણ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, આણંદ દ્વારા રક્ષાબંધન પર્વ, સ્વાસ્થ્ય રક્ષા ઉત્સવ પ્રસંગે સોમવારે શ્રી દ્વારિકાધીશ બેઠક મંદિર આણંદ ખાતે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણના હસ્તે આયુર્વેદિક ઉકાળા વિતરણ સાથે સ્વાસ્થ્ય રક્ષા સપ્તાહનો શુભારંભ થયો. કાર્યક્રમ પ્રસંગે આણંદ નગર મા. સંઘચાલક, નડિયાદ વિભાગ સહ કાર્યવાહ, આણંદ જિલ્લા કાર્યવાહ, તેમજ આણંદ નગર કાર્યવાહ ભાવેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...