તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Dhuleti Palika Will Distribute Water For One More Hour, Water Will Be Provided For Half An Hour More In The Morning And Evening

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવારને લઈને નિર્ણય:ધુળેટીએ પાલિકા વધુ એક કલાક પાણી વિતરણ કરશે, સવાર-સાંજ અડધો કલાક પાણી વધુ અપાશે

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ પાલિકા દ્વારા શહેરમાં દરરોજ દિવસ દરમિયાન સવાર-સાંજ ચાર કલાક સુધી પાણી વિતરણ કરવામાં આવે છે. અગામી બે દિવસો બાદ હોળી અને ધુળેટીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે આણંદ શહરેના જીટોડીયા રોડ, ગણેશ ચોકડી વિસ્તાર, ટાઉન હોલ વિસ્તાર, પાલિકા નગર વિસ્તાર, જુની પાણી ટાંકી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં એક કલાક વધુ પાણી વિતરણનો સમય વધારો સાથે વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટીએ નગરજનોને તહેવારની ઉજવણી માટે ગણેશ ચોકડી વિસ્તાર, ટાઉન હોલ વિસ્તાર, પાલિકા નગર વિસ્તાર, જુની પાણી ટાંકી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પાણીના બોરકુવા થકી સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક પાણી વધુ સમય માટે વિતરણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો