તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:લવ જેહાદ, ધર્મ પરિવર્તન વિરૂદ્વ કાયદો લાવવાની માંગ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લવ જેહાદને લીધે થતાં ધર્મ પરિવર્તનને અટકાવવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે હિન્દુ યુવા વાહિની આણંદ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આણંદ જિલ્લા હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ નિતેષ મહંતવાલે જણાવ્યું હતું કે, લવ જેહાદ અને તેનાથી થતાં ધર્મપરિવર્તન અકાવવા માટે માંગ કરી હતી. જેથી લવ જેહાદ વિરૂદ્વ કાયદો આવવાથી સમાજ અને ખાસ કરીને મહિલાઆેને રક્ષણ મળે છે. સમાજની વ્યવસ્થા જળવાઈ રહે છે. આ પ્રસંગે હિન્દુ યુવા વાહિનીના આણંદ જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો