તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકુટ:કાળી ચૌદશે લાંભવેલ હનુમાન મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી

આણંદ,નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાળીચૌદશના પર્વે આણંદ- નડિયાદ શહેર સહિત પંથકના હનુમાનજી મંદિરોમાં ખાસ પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન સન્મુખ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આણંદના લાંભવેલ ગામે આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો