તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:રાષ્ટ્રીય પ્રેસ-ડે નિમિત્તે કોવીડ-19 વેબિનાર યોજાયો, 7 જિલ્લાના અધિકારીઓ જોડાયા

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા અને જિલ્લા માહિતી કચેરી આણંદ દ્વારા રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ખેડા-નડિયાદ, પંચમહાલ-ગોધરા, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવીડ-19 પેન્ડેમિક એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન મીડિયા વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ વેબિનારમાં નવરચના યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક હિતાર્થ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ વેબિનારમાં આણંદ સહિત મધ્‍ય ગુજરાતના વડોદરા, ખેડા-નડિયાદ, પંચમહાલ-ગોધરા, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર સહિત સાત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમકર્મીઓ અને આ સાતેય જિલ્‍લાની માહિતી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો