તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આણંદમાં હિન્દુ યુવાવાહીની દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાપુજા સહિત આરતીનો કાર્યક્રમ પણ યોજાયો

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગને આણંદ હિન્દુ યુવા વાહિની પરિવાર દ્વારા જિલ્લાના કારોના વોરિર્યસનું સન્માન કરાયું હતું. આણંદ ડોક્ટર જિલ્લા અેશો. પરિવાર દ્વારા રામમંદિર નિર્માણ શિલાન્યાસને ધ્યાનમાં રાખીને વિશેષ પુજા અને મહાઆરતી કરવામાં આવી હતી. આ સાથે હિન્દુ યુવા વાહીની ગુજરાત પ્રદેશ દ્વારા કોરોના વોરીર્યસને સન્માન પત્ર અપીને સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ, આણંદ જિલ્લા પોલીસવડા, આણંદ પાલિકાના કાંતિભાઈ ચવાડા, પુર્વમંત્રી રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...