તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:એનવિપાસ કોલેજમાં બંધારણ દિવસ ઉજવાયો

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સીવિએમ યુનિવર્સિટીની ઘટક સંસ્થા નટુભાઈ વિ. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીઝના આચાર્ય ડૉ. બાસુદેબ બક્ષીના માર્ગદર્શન હેઠળ એનએસએસ યુનિટ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત કૉલેજના આચાર્ય ડૉ. બાસુદેબ બક્ષી, સીવિએમ યુનિવર્સિટીના એનએસએસ કૉઓર્ડિનેટર પ્રા. કાર્તિક જગતાપ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સ ડૉ. તેજસ ઠક્કર, ડૉ. ધનંજય ધ્રુવ અને વિદ્યાર્થીઓએ બંધારણના આમુખનું વાંચન કરીને તેનું અનુસરણ કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે બંધારણના ઘડતર અને તેના અમલીકરણને લગતી મહત્વપૂર્ણ માહિતી પણ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો