તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વટાવ અને પેટલાદમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેળાવ પોલીસ શનિવાર સાંજે પેટ્રોલીંગમાં ત્યારે વટાવ ગામે દુધની ડેરી પાસે ટોળુ ઉભું રહ્યું હતું. જે પોલીસને જાેઈને ભાગી ગયું હતું જેમાંથી મીલનભાઈ ઉર્ફે ગોટીઓ તળપદા પકડાઈ ગયો હતો.તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પેટલાદ ટાઉન પોલીસે રવિવારે પેટલાદ સરકારી દવાખાના પાસેથી પસાર થથા હતા ત્યારે શુભમ કોમ્પલેક્ષ પાછળ સાંઈનાથ નામની ચ્હા નાસ્તા અને ફાસ્ટફુડની દુકાને લોકો ટોળુ વળીને ઉભા હતા. જેથી પોલીસે દુકાન માલિક સુનીલ કેલાજી પ્રજાપતિ રહે. સુણાવ રોડ પેટલાદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો