કાર્યવાહી:પરણિતા પર ત્રાસ ગુજારતા ફરિયાદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ તાલુકાના આશી ગામે રહેતી નફીસાબેનના લગ્ન જહાજ ગામે રહેતા આસીફભાઈ ગનીભાઈ વ્હોરા સાથે થયા હતા. શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ ઉપરાંત સાસુ હનીફાબેન, સસરા ગનીભાઈ, દિયર એઝાઝભાઈ તથા નણંદ કોમલબેન દ્વારા તેના પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી દહેજની માંગણી કરી તલ્લાક આપી દેવાની ધમકી આપવામાં આવતા પરણિતાઅે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...