તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોરસદ કઠાણામાં કિશોરીની છેડતીના પ્રયાસની ફરિયાદ

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોરસદના કઠાણા ગામે કિશોરીની છેડતીનો પ્રયાસ કરનારા શખ્સ વિરૂદ્ધ વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.બોરસદના કઠાણા ખાતે રહેતા એક પરિવાર 29 તારીખે ધુળેટીનો તહેવાર હોઈ પોતાની દસ વર્ષીય દીકરીને ઘરકામ માટે ઘરે મકીને સંબંધીના ઘરે ગયા હતા. કિશોરીની એકલતાનો લાભ લઇને કિશોરી વાસણ ઘસતી હતી.

ત્યારે ગામમાં જ રહેતો શંકર ચાવડા આવી ચઢ્યો હતો અને તું ખેતર બાજુ જલ્દી આવ નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સગીરા બીકના માર્યા ત્યાં ગઈ હતી. જ્યાં તેણે તેણીના કપડા કાઢી તેણીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ જ સમયે તેણીનો પિતરાઈ ભાઈ આવી ચઢતાં શખ્સે તેણીને લાફા મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો