તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સગીરાનું ઈકો કારમાં અપહરણ કરતાં ફરિયાદ, ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે બનેલી ઘટના

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

​​​​​ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે રહેતું એક પરિવાર મજુરી કામે ગયું હતું. જે દરમિયાન આ પરિવારની સગીર દીકરીને કોઈ અજાણ્યો શખ્સ ઈકો કારમાં પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં તેમણે ભેગા મળી ગામમાં તેમજ આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.આખરે આ બનાવ અંગે પરિવારજનોએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો