કાર્યવાહી:ઉમરેઠમાં રેસ્ટોરન્ટ ખુલ્લી રાખનાર સામે ફરિયાદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના ટાઉન પોલીસના પી.એસ.આઈ તથા સ્ટાફ શનિવારે રાત્રે સવા દસ વાગે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. જ્યાં તેઓ ઉમેરઠ શહેરના મેઈન ગેટ પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઈનુશભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા રહે. ખારવાવાડી પોતાની સાગર રેસ્ટોરન્ટ ખોલીને ધંધો કરી રહ્યા હતા. જેથી પોલીસે તેમના વિરુદ્ધ કોવિડ -19 જાહેરના નામા ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...