તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભાદરણમાં અપશબ્દો બોલવા બાબતે સામ-સામે ફરિયાદ

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

ભાદરણ ગામે રહેતા દિલીપભાઈ રોહિતના માસીને ભાદરણ પ્રતાપપુરામાં રહેતા નરેન્દ્રભાઈ રોહિત અપશબ્દો બોલી ઝઘડો કરતા હતા. જેથી દિલીપભાઈ તેમજ યોગેશભાઈ અને ડહીબેને આ બાબતે નરેન્દ્રભાઈને ઠપકો આપતા નરેન્દ્રભાઈએ ઉશ્કેરાઈ જઈ દીલીપભાઇ, યોગેશભાઈના માથામાં ધોકરણાથી ઇજાઓ કરી હતી.

આ બનાવ અંગે દિલીપભાઈ રોહિતની ફરિયાદ લઇ ભાદરણ પોલીસે નરેન્દ્રભાઈ રોહિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે નરેન્દ્રભાઈ રોહિતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ દિલીપભાઈ રોહિતને ઉછીના આપેલા રૂા. 3 હજારની માંગણી કરતા દિલીપભાઈ તેમજ યોગેશભાઈ ઉશ્કેરાઇ જઇ કુહાડીથી તેમજ ધારીયાથી ઈજા કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ભાદરણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો