તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તેમજ શાંતિ જોખમાય તેવી પોસ્ટ મુકતા યુવક સામે ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ છગન પરમાર - Divya Bhaskar
શૈલેષ છગન પરમાર

ખંભાત શહેર પોલીસ દ્વારા વડોદરાના શખ્સ સામે જાહેર શાંતિ જોખમાય તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઈરલ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાત પોલીસને બાતમી મળી હતી કે, ખંભાત કી શાન નામનું ફેસબુક એકાઉન્ટ શૈલેષ છગન પરમારે બનાવી તેના પર રાષ્ટ્રીય એકતાને તેમજ રાજ્ય વિરૂદ્ધ અને જાહેર શાંતિ જોખમાય તેવી પોસ્ટ વાઈરલ કરી હતી.

નોંધનીય છે કે, વડોદરાના છાણી જકાતનાકા સ્થિત આસોપાલવ સોસાયટીની બાજુમાં રહેતા શખ્સ વડાપ્રધાન મોદીના વિરૂદ્ધમાં અને હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થમાં પોસ્ટ મૂકી હતી. જેને પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો