તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટોગ્રાફી:આણંદમાં બાળકોની ફોટોગ્રાફીનો પ્રારંભ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં હાલમાં નવજાત બાળકોની વિશેષ ફોટોગ્રાફી માટેનો ટ્રેન્ડ શરુ થયો છે,ત્યારે શહેરમાં બાળકોની ફોટોગ્રાફીનાં એક્ષપર્ટ કલગી ભાલજાનાં મિ.એન્ડ મીનીમી સ્ટુડિયોનું જાણિતા ફેશન ડીઝાઈનર અન્નુ પટેલ,જાણીતા બ્યુટીશીયન પારૂલ મહેતા અને મોડેલ પ્રાચી સોલંકીનાં હસ્તે રીબીન કાપીને ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું,બાળકોની ફોટોગ્રાફી કરવી અને તેનાં મૂડને તસ્વીરોમાં જીલવો એ ખુબજ મુસ્કેલ ગણાય છે અને તેમાં આણંદનાં મહિલા ફોટોગ્રાફર કલગી ભાલજાએ મહારથતા હાંસલ કરી છે,તેઓ એક દિવસનાં બાળકથી લઈને ત્રણ વર્ષ સુધીનાં બાળકોની અદભુત ફોટોગ્રાફી કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો