તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ચરોતરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીઃ મિશ્ર ઋતુનો અહેસાસ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં શુક્રવારે લઘુત્તમ તાપમાનના પારામાં 0.5 ડિ.ગ્રી ઉંચકાતાં 15 ડિગ્રી નોધાયું હતું.જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોધાયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી પંથકના વાતાવરણમાં ભારે ઉત્તાર ચઢાવ આવી રહ્યાં છે. જેને લઈને પંથકવાસીઆેને બેવડી ઋતુનો સામનો કરવાે પડે છે.

દિવાળી બાદ આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઉથલ પાથલ થઈ રહી છે. જેમાં ક્યારેક ગ્રીષ્મ ઋતુની જેમ ગરમી પડે છે. તો ક્યારેક ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાય છે. જેના પગલે પંથકવાસીઆેને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સવારે અને મોડી સાંજે ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકાતા ઠંડા પવનાે લઈને ઠંડીના ચમકારાનો સામનો કરવો પડે છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીથી ઉંચો રહેતાં દિવસભર પંખા અને અે.સીનો સહારો લેવાે પડે છે.આમ શુક્રવારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી ઉંચકાતા પારો 15 ડિગ્રીઅે પહોચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો