તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ચરોતરમાં ઠંડીનો પારો 15ડિગ્રી, ચમકારો યથાવત

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં શુક્રવાર બાદ શનિવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો.જ્યારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોધાયું હતું.જેને લઈને દિવસ દરમિયાન પંથકવાસીઆેને પંખા અને અે.સીનો સહારો લેવાે પડ્યો હતો. જો કે, છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી પર સ્થિર રહેતાં વહેલી સવારે અને મોડી સાંજે બાદ ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો