તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસની ઉજવણી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ ની શ્રી જે. એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ વર્ક એન્ડ એપ્લાઇડ આર્ટસમાં રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કૉલેજ ના આચાર્ય ડૉ. જ્યોતિકાબેન પટેલે વિદ્યાર્થીઓ ગૂગલ મીટ ના માધ્યમથી ઑનલાઇન સંબોધન કર્યું હતું ‌આ પ્રસંગે વિદ્યાર્થી મિત્રો ને પ્રદૂષણ નિયંત્રણ માટે જાગૃત કરતી વિવિધ વીડિયો સામગ્રી દ્વારા માહિતગાર કરાયા હતા. સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિયંત્રણ એ જ સાચી રાષ્ટ્ર ભક્તિ જણાવી પ્રદૂષણ નાથવા હાકલ કરી હતી. કોલેજના આચાર્યા ડૉ. જ્યોતિકાબેન પટેલ, ડૉ. મિતુલ પટેલ તથા સ્ટાફ મિત્રોએ રાષ્ટ્રીય પ્રદુષણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો