તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સી.વી.એમ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં સંવિધાન દિવસની ઉજવણી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં ૨૬ નવેમ્બરના રોજ ભારતના સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ શાળાના આચાર્ય વિજયકુમાર સુથારનાં અધ્યક્ષપદે, એસ.પી.યુનિ.નાં પ્રાધ્યાપક અને સંવિધાનનાં પ્રખર અભ્યાસુ ડૉ.બળદેવભાઈ આગજા સાહેબના મુખ્ય મહેમાનપદે અને સુપરવાઇઝર સી.કે.ચૌધરીની મંચસ્થ ઉપસ્થિતિમાં યોજાયો હતો શાળાકીય દિન વિશેષ ઉજવણી સમિતિના કન્વીનર ડૉ.ખન્નાપ્રસાદ અમીન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો