તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બામણવા અને વીરસદ પાસેથી દારૂ સાથે પકડાયા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાત પોલીસ નાતાલના તહેવાર નિમિતે ખાનગી વાહનમાં નીકળ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે એટલે તેમણે બામણવા ચોકડી તરફ વીરસદથી બાઈક લઇને આવી રહેલા હિતેશ ચૌહાણ દારૂની બોટલ સાથે આવી રહ્યો છે.જેથી પોલીસે તેને ઝડપી પાડયો હતો. આ દારુ તેણે વિરસદના વાઘરીવાસ ટેકરા ઉપર રહેતા અરવિંદ બબુભાઈ તળપદા ભાગે વેચવા આપતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો