ધરપકડ:પેટલાદમાં જુગાર રમતા ઝડપાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ વર્કશોપવાળી ગલીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેટલાદ ટાઉન પોલીસે છાપો મારી આંક ફરકનો વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતા સાહીદખાન પઠાણને રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી જુગાર લખવાની સ્લીપબુકો અને 850 રૂા.ની રોકડ રકમ કબ્જે કરી આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસે સાહીદખાન પઠાણ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...