તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારે વૃદ્ધ રાહદારીને ટકકર મારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરની ઉમાભવન પાછળ ચૈતન્ય ટાઉનશીપમાં રણછોડભાઇ બેલવાડીયા રહે છે. ગઇકાલે સવારે દશ વાગે તેઓ ઘરથી ચાલવા નીકળ્યા હતા. તેઓ નજીકના ક્રીસ્ટલ કોમ્પલેક્ષ નજીક પહોંચ્યા ત્યારે કાર ચાલકે તેમને ટકકર મારી હતી. તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતા બેભાન થઇ ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser